જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 59

  • 1.3k
  • 582

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:59" આપણે આગળ જોઈ ગયા નાયરાના અગ્નિ સંસ્કાર કરી સૌ ઘરે આવે છે ત્યારે ઈન્સ્પેક્ટર કેસની પુછપરછ માટે આવે છે,નાયરાનું મોત આકસ્મિક,કુદરતી,લાપરવાહીવશ કે પછી ષડયંત્ર ગણી શકાય...એ આપણે હવે જોઈએ... ચિંતનભાઈ: એટલે તુ કહેવા શુ માગે છે...મને શુ મારી દિકરીનો ઉછેર કરતાં નથી આવડ્યો એમ ને...? પાર્થિવ: તમે જાતે જ સ્વીકાર કર્યો એ સારી વાત છે....આમ પણ માણસ પોતાની ભૂલ સ્વીકારે તો નીચો ન પડે...ભૂલમાંથી તો શીખવા મળે... ચિંતનભાઈ: આ છોકરાને નજર સામેથી હટાવો...નહીં તો... પાર્થિવ: નહીં તો શુ કરી લેશો? મને આમ પણ તમારી સાથે વિવાદ કરવાનો કોઈ શોખ