જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 54

  • 1.4k
  • 698

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:54" નાયરાની જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાતી હોય છે પરંતુ માલતીબહેનનો વારંવાર આવતો ફોન નાયરાના આરામમાં ખલેલ પહોંચાડે છે.પરંતુ પાર્થિવ માને છે કે નાયરાના મોત માટે પાર્થિવ માલતીબહેનને જવાબદાર ઠેરવે છે.નિપા પોતાની વાત રજુ કરે છે? હવે આગળ... અર્જુનભાઈ: અમે તને ના પાડીશુ તો તારુ ડાચુ બંધ રાખીશ? નિપા: મારે કહેવુ હશે તો કહીને જ રહીશ... તમે મમ્મી પપ્પા અમને બધી જ ગમતી વસ્તુ તો અપાવો છો પરંતુ પરંતુ અમને ગમતાં જીવનસાથી કેમ નથી આપી શકતાં...આખરે જીવન તો અમારે જીવવાનું હોય છે...એમાં તમારી આટલી દખલ શુ કામ...? અર્જુનભાઈ: જ્યારે