જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 53

  • 1.4k
  • 664

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:53" આપણે આગળ જોઈ ગયા કે નાયરા હોસ્પિટલમાં હોય છે.પાર્થિવ નાયરા પાસે બેઠો હોય છે જેથી નાયરાના બેચેન મનને થોડી શાંતિ થાય છે.તેને ડોક્ટરે મગજમાં ખેંચ ન આવે તે માટે બોલવાની ના પાડી હોય છે પરંતુ નાયરા મિલનસાર સ્વભાવવશ તે બોલતી હોય છે આર્વી તેની સારી રીતે કાળજી લઈ રહી હોય છે તેને એકાએક ખેંચ આવે છે,સૌ સ્ટાફ દોડતો જાય છે. હવે આગળ... જુનિયર નર્સ: દર્દીની તબિયત દિવસેને દિવસે ખરાબ થતી જાય છે મેડમ... પાર્થિવ: શુ થાય છે મારી નાયરાને મેડમ... આર્વી: નાયરા આંખ ખોલ તો જો નાયરા પાર્થિવ પણ