જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 47

  • 1.2k
  • 608

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:47" આપણે આગળ જોઈ ગયા કે,નિપાનુ વર્તન માલતીબહેન માટે અકળામણ ભર્યું હોય છે.આ વાતથી અર્જુનભાઈ આવેશમાં આવીને નિપા ઉપર હાથ ઉપાડે છે. ઘરમાં વાતાવરણ વધુને વધુ ગંભીર બનતું જાય છે...પરંતુ અહીં પાર્થિવની ચિંતા પણ સતાવી રહી હોય છે અર્જુનભાઈ: નિપા હવે બહુ થાય છે... નિપા: પપ્પા તમે થોડો પણ વિચાર ન કર્યો કે તમારા ઘરમાં યુવાન દિકરી છે એવો? અર્જુનભાઈ: પણ કહે તો ખરા મેં શું ખોટું કર્યું કે તુ આટલી બધી મારા ઉપર ભડકી રહી છે... નિપા: પપ્પા પેલા દિવસે તમે તો મને બહુ સભ્યતાના પાઠ આપી રહેલા પોલીસ