જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 43

  • 1.6k
  • 633

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:43" આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવ સામાન ખરીદીને ઘરે આવે છે મમ્મી તેના કોલેજમિત્ર અર્જુન સાથે વાતચીત કરતી હોય છે.પાર્થિવ પણ અર્જુનને ઓળખતો હોય છે.પાર્થિવને પણ તેમની સાથે સબંધ આત્મિયતાના હોય છે...માલતીબહેન ભલે તે તેમના કોલેજના મિત્રને ભુલી જાય પણ પાર્થિવ બેઉને મળાવે છે,તેના કેનેડા ચાલ્યા ગયા પછી મમ્મીનુ કોણ તેની ચિંતા સતત સતાવતી હોય છે.પાર્થિવ જાતા જાતા પણ અર્જુનને વિનંતી કરીને જાય છે કે"મારી મમ્મીને અહીં તમારી જવાબદારી પર છોડીને જાવ છું..." હવે આગળ... પાર્થિવ કેનેડા તો પહોંચી જાય છે.પરંતુ ઘરની યાદે તેને રાહ ભટકાવી હોય છે...પરંતુ તેને