જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 41

  • 1.4k
  • 642

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:41" આપણે આગળ જોઈ ગયા કે,માલતીબહેન તેમના ઘરમાં અજાણ્યા સખ્સના આગમનથી મુઝાઈ જાય છે તો અહીં માલતીબહેન અને અજાણ્યા શખ્સ વચ્ચેનો સબંધ શું હોય છે,પાર્થિવના જીવનમાં શું વળાંક આવે છે તે હવે જોઈએ... હવે આગળ... અજાણ્યો શખ્સ: માલતીબહેન આટલી પણ અજાણ ન બન તો સારુ છે... માલતીબહેન: આપણે ઓળખીતા છીએ એનો શું પુરાવો તમારી પાસે...? અજાણ્યો વ્યક્તિ: કેટલાક સબંધોમાં પૂરાવા જ શ્વાસ અને હ્રદયના ધબકાર હોય છે.તુ મહેસુસ કર...તો તને આપો આપ મળી જશે. માલતીબહેન: વાતોથી મને રસ્તો ન ભટકાવો...તમે છો કોણ એ તો કહો...? અજાણ્યો વ્યક્તિ: જરા મગજ પર