જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 31

  • 1.7k
  • 806

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:31" આપણે આગળ જોઈ ગયા કે,પાર્થિવ મમ્મી સામે નાયરા જોડે લગ્ન કરવાનો પ્રસ્તાવ શું મૂકે છે ત્યાં માલતીબહેનનો મિજાજ ઘૂમી જાય છે પરંતુ પાર્થિવને પણ સમજ નો'હતુ આવી રહ્યું કે પસંદગી કોની ઉપર ઉતારવી એકબાજુ પ્રેમ હતો તો એકબાજુ સ્કુલનો પ્રેમ હતો. કોની પસંદગી કરવી કોને જીવનસંગીની તરીકેનુ પદ જીવનમાં આપવું પાર્થિવને સમજ નો'હતુ આવતું,માલતીબહેન પણ સમજાવી સમજાવી થાક્યા પાર્થિવ સમજવા જ નો'હતો માંગતો. શું આ પાર્થિવની નાદાનિયત હતી? નિર્ણયશક્તિનો અભાવ હતો? કે પછી ઉંમરનો ચોક્કસ પડાવ હતો કે જેમાં યોગ્ય નિર્ણય ન લઈ શકાય કે પછી વાત કંઈ બીજી