જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 29

  • 1.8k
  • 1
  • 744

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:29" આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવ પોતાના ઉપર આવેલા ધર્મ સંકટની વાત કરે છે,માલતીબહેન વિચારીને તે સવારે કહેશે તેવો દિલાસો આપી પુત્રની વ્યાકુળતાને શાંત પાડે છે. હવે આગળ.... સવાર પડે છે.પાર્થિવ પોતાના ભવિષ્યની ચિંતામાં આખીય રાત જાગે છે.પરંતુ માલતીબહેનનો મમતાભર્યો હાથ તેના માંથે ફરતાં બધું જ ભુલાઈ જાય છે.બેટા માલતીબહેને દિકરા પાર્થિવને મિત્રતાભાવે પુછ્યું,"કંઈ એવી કમી અને એવી ખુબી મને કહે બેઉની જેના માટે તને અણગમો હોય" પાર્થિવ વિચારમાં પડી ગયો,તેને કોને અપનાવવી એ પ્રશ્ન હતો આર્વીને અપનાવે તો નાયરાને છોડવી પડે અને નાયરાને સ્વીકારે તો આર્વીને છોડવી પડે.નાયરાને