જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 27

  • 1.5k
  • 1
  • 802

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:27" આપણે આગળ જોઈ ગયા કે આર્વીનુ પાર્થિવને એકાએક મળવુ નાયરાને વિચારમાં મૂકી દે છે.નાયરા ઈર્ષાવશ આર્વી માટે ન બોલવાનું બોલી બેસે છે પરંતુ પાર્થિવની સમજાવટથી મામલો શાંત પડે છે કે કેમ એ આપણે હવે જોઈએ... પાર્થિવ: એનું નામ આર્વી છે...આમ ગરોળી ગરોળી શું કરે છે? ક્યારની વાતની તે મને ફોન શું કામ કર્યો હતો ઝગડવા... નાયરા: અરે...પાર્થુ મેં તો તારી તબિયત પુછવા ફોન કર્યો હતો. પાર્થિવ: મને નથી લાગતું કે તબિયત પુછવાના તારા લક્ષણો હોય આ... નાયરા: એટલે કહેવા શું માગે છો?તારી સ્કૂલ ફ્રેન્ડના આવવાથી હું બદનામ...?વાહ બેટા તારુ