જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 25

  • 2.1k
  • 1.1k

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:25" આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવ અને નાયરા બેય વાત કરતાં હોય છે.તો પાર્થિવ આર્વીનો પરિચય નાયરાને આપે છે.નાયરા પોતાની જાતને સ્વસ્થ કરીને આર્વી સાથે વાત કરતી હોય છે.પરંતુ આર્વી પાર્થિવની રાહ જોઈ ઉભી હોય છે.મનમાં ગણગણે છે કે આર્વીને પાર્થિવની મુલાકાત...એ આપણે હવે જોઈએ... *********** નાયરા: હું રાત્રે તારા ફોનની રાહ જોઈશ...ત્યારે તો હું તને નહીં છોડું કેટલા દિવસ પછી તુ હાથ આવ્યો છો એમ તો કંઈ તને થોડો છોડી દેવાય.... પાર્થિવ: અત્યારે હું ફોન મૂકુ મેડમ ઈજાજત તમારી હોય તો...? નાયરા: હા કેમ નહીં...? રાત્રે વાત...તારી... નાયરા