જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 24

  • 1.9k
  • 1k

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:24" આપણે આગળ જોઈ ગયા કે નાયરા મમ્મી પપ્પા દ્વારા થતા લગ્ન માટેના અતિશય દબાણથી ત્રસ્ત થઇ ઘર છોડી દે છે.સોમવારનો વાયદો આપીને પાર્થિવ પાંચ વર્ષે ફોન કરે છે.માનો કે નાયરાને તમામ ખુશીઓ મળી ન ગઈ હોય તેમ ચહેરે નૂરને આંખે ચમક આવી જાય છે.ઘણી વાતો મૌનથી જ થતી હોય છે,તો પછી શબ્દો સાથે છેડછાડ શું કામ કરવી.જ્યારે પાર્થિવ નાયરાના પરિવારના હાલચાલ પુછે છે ત્યારે નાયરા 'હશે'કહીને વાતને ટાળી દે છે.પરંતુ પાર્થિવને એક અગત્યનો ફોન આવી જાય છે. નાયરાની વાતો અધૂરી રહી જાય છે પરંતુ આવતા મહિનાના બીજા અઠવાડિયાના રવિવારની