જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 19

  • 2.3k
  • 1.3k

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:19" આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવ ક્લબ હાઉસ પહોંચે છે,રાધેને ફોન લગાડે પરંતુ ફોન ન ઉપાડતા તે બેચેન થઈ જાય છે.પરંતુ રાધે પાછળથી રંગ લગાવી "હેપ્પી ધૂળેટી" કહી સૌને અચંબિત કરે છે,ત્યાં પાર્થિવ અને રાધે વચ્ચે મીઠો ઝગડો થાય છે.સૌ મિત્રો સાથે પાર્થિવ ધૂળેટી મજાથી ધૂળેટી રમે છે પરંતુ નાયરા આ જોઈ પોતાની ભૂલનુ પ્રાશ્ચિત કરતી હોય છે.પરંતુ અવંતિકા નાયરાને તેમની પાસે બોલાવે છે... હવે આગળ.... નાયરા: તમે સૌ રમો...મને રંગથી એલર્જી છે... પાર્થિવ: શું કામ તમે ખોટી જગ્યાએ રાડો નાંખો છો...?એને નથી આવવું તો ન આવે... અવંતિકા: પાર્થિવ