જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 12

  • 2.1k
  • 1.2k

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:12" આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવ મમ્મીના ફિટકારભર્યા શબ્દોથી મુંબઈ જાય છે.ત્યાં નવી જ સફર શરૂ થાય છે.પરંતુ આજુબાજુના પાડોશીઓ માલતીબહેનને ખરી ખોટી સંભળાવે છે ત્યાં તો માલતીબહેનની ખાસ સખી પુષ્પા તેમને તેને પોતાની વ્યથા કહી સંભળાવે છે.ત્યારે માલતીબહેનને આભાસ થાય છે કંઈક ખોટું કર્યાનો પરંતુ ત્યારે ખુબ મોડું થઈ ગયું હોય છે. પાર્થિવ સરકારી સ્કુલ અને હોસ્ટેલમાં રહેતો હોવાથી ખર્ચ તો મામુલી જ હોય છે.પરંતુ પાર્થિવ પેપર વેચવા જાતો હોય છે તો ફ્રી સમય રખડવામાં સમય બગાડવા કરતાં તે ગેરેજમાં કામ કરે છે. કામ પુરુ કરી પાર્થિવ સ્કુલમાં