જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 1

  • 6.3k
  • 3.1k

આપ સર્વેને મારા વંદન,મારી દરેક ધારાવાહિકમાં આપ સૌનો સહકાર સારો મળ્યો એ બદલ ખુબ ખુબ આભાર હું "ગોલ્ડન પેન ચેલેન્જ"સ્પર્ધામાં એક ધારાવાહિક પ્રસ્તુત કરું છું... "જોગ લગા દે રે,પ્રેમ કા રોગ લગા દે રે..." (તેરી ચાહત મે જોગી હુએ પગલે કો પ્યાર કા જામ પિલા દે રે...) આપણે મળીશું ધારાવાહિકમાં રોમેન્ટિક સફર સાથે મારી સાથે જોડાયેલા રહેજો..."જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે "ધારાવાહિકમાં એ ને આનંદી શહેર અમદાવાદમાં આપણા નાયક શ્રી પાર્થિવ ઓઝાને ત્યાં આ રોમેન્ટિક સફરમાં પગરવ ભરીએ તેઓ ધર્મસંકટમાં ફસાયા છે એકબાજુ વર્તમાન પ્રેમ છે તો બીજીબાજુ હાઈસ્કૂલ વાળો કાચી ઉંમર નો પ્રેમ આ