બલિદાન પ્રેમ નુ.. - 11

  • 2.7k
  • 1.4k

હા મને ખબર છે.. તારા પપ્પા એ કઈ જ નથી કર્યું પણ બધુ કરેલુ મારુ જ છે... અનિકા મેડમ બોલ્યા તો નેહા એમના સામે આશ્ચર્ય થી જોઈ રહી.. નેહા અનિકા મેડમ વિશે જૂની યાદો જ વિચારી રહી હતી કે એટલા માં જ એના રૂમ નો દરવાજો કોઈક એ ખખડાવ્યો... નેહા એ જોયું તો સામે મલય ઉભો હતો... નેહા તરત જ બેડ પર બેઠી થઇ ગઈ અને ઘડિયાળ માં જોયું તો બપોર ના ૩:૩૦ વાગ્યા હતા. અરે મલય આવ ને! અંદર આવ! નેહા બોલી. સોરી તને ડિસ્ટર્બ કરી પણ એ એક્ચ્યુઅલી માં મારી એક ફાઈલ કમ્પ્યુટર વાળા ટેબલ માં છે તો