બલિદાન પ્રેમ નુ.. - 10

  • 2.8k
  • 1.6k

નેહા મલય ને ચા નાસ્તો કરવા ટેબલ પર બોલાવી લાવી અને મલય સાથે ચા નાસ્તો કરવા બેઠી... નેહા ની ખાવાની રીત જોઈ ને મલય ને બોવ અજીબ લાગતું પણ ચૂપ હતો... એટલા માં સોનિયા અને રાજ પણ આવી ગયા... બધા એ જોડે ચા નાસ્તો કર્યો અને આજે નેહા એ નાસ્તો બનાવ્યો હોવા થી મલય ને પણ નાસ્તો કરી ને મૂડ આવી ગયો... નાસ્તો કર્યા પછી રાજ બોલ્યો, આજે આપણે બધા ફરવા જઈએ સાંજે શોપિંગ પર? હા નેહા ના પણ કપડાં લાવાના છે તો જોડે જ જઈએ ને બધા.. મલય બોલ્યો. સોનિયા અને નેહા એ પણ હા પાડી એટલે બધા એ