પ્રેમ - નફરત - ૧૦૫

(19)
  • 3.4k
  • 2.2k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૦૫‘બેટા, મને તો લખમલભાઇ આજ સુધી ખરાબ માણસ લાગ્યા નથી. પણ એમની કંપનીમાં એમના નાક નીચે આ બધું બની ગયું એનાથી એ અજાણ હોવાની વાત માની શકાય એમ નથી. જોઈએ તો ખરા... એ આપણાને બનાવે છે કે આપણે બની જઈએ છીએ!’ કહી હસીને મીતાબેન બંગલાને તાળું મારતા બોલ્યા.‘મા, હું એટલી મૂરખ નથી કે એ મને બનાવી જાય. ઉલ્ટાના મેં એમને કેવા બનાવ્યા કે બરબાદીના રસ્તે હતા છતાં અંદાજ ના આવ્યો.’ રચનાએ ફૂસફૂસાતા સ્વરે કહ્યું.લખમલભાઇ જાતે કાર ચલાવીને આવ્યા હતા. એ ડ્રાઇવરની સીટ પર બેસીને બંનેની રાહ જોઈ રહ્યા હતા. રચના અને મીતાબેન પાછળની સીટ