બલિદાન પ્રેમ નુ.. - 8

  • 2.8k
  • 1.6k

આર યુ ઓકે નેહા? સોનિયા પૂછે છે.હમમમ... નેહા એટલું જ બોલી શકે છે... મલય નેહા ને પાણી આપે છે... નેહા પાણી પીવે છે અને ઘડિયાળ સામે છે જોવે છે રાત ના ૨ વાગ્યા હોય છે... નેહા... કેવુ લાગે છે? કોઈ સપનુ જોયુ તે? મલય પૂછે છે.સારું છે હવે... હા કોઈ ભયંકર સપનુ હતુ... બસ ભગવાન ના કરે ક્યારેય સાચુ પડે... નેહા બોલી... રૂમ માં શાંતિ છવાઈ ગઈ... બધા નેહા સામે જોઈ રહ્યા હતા.. તને કઈ જોઈએ? સોનિયા મૌન તોડતા પૂછે છે.હા એક કપ ચા અને કંઈક ખાવાનું... નેહા બોલી... શુ ખાઈશ તુ? મલય એ પૂછ્યું.જે પણ હશે એ ચાલી જશે...