બલિદાન પ્રેમ નુ.. - 7

  • 2.8k
  • 1
  • 1.7k

મલય અને સોનિયા વાતો કરતા કરતા બેઠા હોય છે ત્યાં જ મલય ને પાછળ થી એક મુક્કો જોર થી પડે છે... મલય તરત જ પાછળ ફરે છે અને પેલા માણસ ને એક મુક્કો સામે મારે છે એટલે એ વ્યક્તિ નીચે પડી જાય છે એટલે મલય એને પાછળ થી આવી ને ગળે થી પકડી લે છે એટલે એ વ્યક્તિ બૂમો પાડે છે... છોડી દે યાર! મારી જઈશ હુ!!! માફી માંગ તો જ છોડુ... મલય બોલે છે... ત્યાં જ એ માણસ પોતાના હાથ પાછળ કરી ને મલય ને ગલીપચી કરવા લાગે છે એટલે મલય એને છોડી દે છે અને બોલે છે,... સાલા