બલિદાન પ્રેમ નુ.. - 4

  • 3.3k
  • 2.1k

આગળ ના ભાગ માં જોયું કે નેહા એની જૂની યાદો માં ખોવાયેલી હોય છે..હવે આગળ,અચાનક દરવાજો ખખડે છે... નેહા પોતાની યાદો માં થી બહાર આવે છે અને દરવાજો ખોલે છે અને સામે એક સ્ત્રી ઉભી હોય છે. બ્લુ જીન્સ અને વહાઈટ ટોપ સાથે કાન માં વહાઈટ એરિંગ્સ, ગળા માં નાનુ ડાયમંડ નું મંગળસૂત્ર, માથા માં સિંદૂર, શોર્ટ હેર અને ખુલ્લા, આંખો માં બ્લુ આઇલાઇનર અને આછી ગુલાબી લિપસ્ટિક, એક હાથ માં ગોલ્ડ ની લક્કી અને બીજા હાથ માં નાનું પર્સ અને સાથે એક બેગ તો પગ માં હાઈ હિલ્સ વાળા સેંડલ વાળી એકદમ રૂપાળી છોકરી આવી ને નેહા ને ગળે