દિલની ચાવી, પ્યાર લાવી - 2 (અંતિમ ભાગ - કલાઈમેકસ)

  • 2.2k
  • 1k

કહાની અબ તક: રીના પરાગને મજાક કરે છે કે બંને એ અલગ થવું પડશે તો પરાગ નારાજ થાય છે. બીજા દિવસે જ્યારે બંને હોટેલમાં હોય છે ત્યારે રીના સીધે સીધું જ પરાગને લગ્ન માટે પૂછે છે! પરાગ એકદમ જ હેબતાઈ જ જાય છે, પણ હા, એ લગ્ન માટે મંજૂરી આપે છે. વધુમાં રીના એને એમ પણ કહે છે કે એના ભૂતકાળ વિશે પરાગને તો બધું ખબર જ છે, તો શું તેમ છત્તાં લગ્ન શક્ય છે?!હવે આગળ: હોટેલમાં તો આંસુઓ રીનાએ રોકી લીધા હતાં પણ ગાર્ડનમાં તો એને ખુદને પરાગ પર ઢાળી દીધી હતી. આંસુઓ એ પણ રસ્તો શોધી લીધો હતો.રીનાને