સમજદારી અને જવાબદારી - ભાગ 10 - છેલ્લો ભાગ

  • 1.7k
  • 742

ભાગ-૯ નો બોધબોધ :- ઘણીવખત સમજદારી આવે તો છે પણ વધારે મોડું થઈ જાય છે...જે ઉમંગ ના કેસ માં થયું છે... પાછળ થી પસ્તાવો થાય અને તમને એવો અહેસાસ થાય કે મે ખોટું કર્યું છે તો તે કઈ કામનું નથી.. ઉદાહરણ તરીકે:- કોઈ માણસ નું મૃત્યુ થાય પછી બધા કહે છે કે બિચારો સારો હતો..તેના મન માં કોઈ પાપ નહોતું પણ શુ કામનું? એ જયારે જીવતો હતો ત્યારે તમે તેનું જીવવાનું હરામ કરી નાખ્યું... માં- બાપ જીવતા હોય ત્યારે તમે તેમને તરછોડો,,જ્યા ત્યાં બોલો..ઘરમાંથી કાઢી મુકો,,રડાવો...સાચે માં તમે એમને જીવતા જ મારી નાખ્યા બરાબર છે...પાછળ તમારા છોકરા તમને એવું જ