કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 93

(18)
  • 4.8k
  • 2
  • 3.4k

શિવાંગ પોતાની લાડકી દીકરી પરીને લઈને માધુરીને જોવા માટે હોસ્પિટલમાં આવ્યો હતો. પોતાની મોમને જોઈને પરી ભાવવિભોર થઈ ગઈ હતી પરંતુ ડૉક્ટર નિકેત ત્રિવેદીના કહેવા પ્રમાણે માધુરી કોમામાંથી બહાર આવી શકે છે અને આ વાત સાંભળીને પરી ખૂબજ ખુશ થઈ ગઈ હતી અને તેનો ચહેરો ખીલી ઉઠ્યો હતો.હવે આગળ....નાનીમાના આવવાથી ક્રીશાનું ઘર ભર્યું ભર્યું લાગતું હતું અને પરી તેમજ છુટકી બંને પણ ખૂબજ ખુશ રહેતા હતા અને નાનીમાની સાથે અલકમલકની વાતો પણ કરતા હતા. પરીનું ધ્યાન હવે પોતાની સ્ટડીમાં અને પોતાની માધુરી મોમમાં જાણે કેન્દ્રિત થઈ ગયું હતું.તે દર બે દિવસે પોતાની માધુરી મોમને મળવા જતી હતી. ઘણાં બધા દિવસો