સમજદારી અને જવાબદારી - ભાગ 8

  • 1.8k
  • 934

ભાગ-૮શોભનાબેન દરરોજ સવારે વહેલા ઉઠી જાય છે અને વહેલા ઉઠીને સૌપ્રથમ ભગવાન ને કહે છે... ભગવાન તમારો આભાર....... ( હા આપણે પણ યાદ રાખવું જોઈએ કે સવારે વહેલા ઉઠીને તરત જ ભગવાન નો આભાર વ્યક્ત કરવો જોઈએ ,ભગવાન ને થેન્ક યુ કહેવું જોઈએ કારણ કે કાલે શુ થવાનું છે કોને ખબર...સુઈ ગયા પછી શરીર મુર્દા બરાબર છે...તેથી સવારે આપણે ભગવાન ની કૃપા થી જાગીએ છીએ.. આપણે બધાને થેંક્યુ કહીએ છીએ પણ આપણું જેને સર્જન કર્યું છે તેમને થેંક્યુ કહેતા નથી કેમ..તેથી હવે નિર્ણય કરી લો કે રોજ સવારે ઉઠી સર્વપ્રથમ ભગવાન નો આભાર વ્યક્ત કરવાનો... ) શોભનાબેન સવારે વહેલા નાહી-ધોઈને