સમજદારી અને જવાબદારી - ભાગ 7

  • 1.8k
  • 790

ભાગ-૭જીતુભાઇ અને શોભનાબેન ઘરે પહોચી જાય છે...આનંદ જયારે સાંજે સરકારી કોલેજ માંથી ઘરે આવે છે ત્યારે...આનંદ :- મમ્મી આવી ગયા તમે...શોભનાબેન :- હા બેટા,આવી ગયા...શુ બનાવું જમવામાં?આનંદ :- કઢી અને રોટલા બનાવો મમ્મી,,હમણાં થી ખાધા નથી... શોભનાબેન :- તને આવડે તો છે.. બનાવી ને ખાઈ ના લેવાય...આનંદ:- પણ તમારા જેવા ના અવડે મમ્મી....શોભનાબેન :- સારું ,,બનાવું તારા માટે કઢી અને રોટલા...આનંદ :- સારું મમ્મી...અને હા... ઉમંગ શુ કરે છે અને તેની તબિયત સારી છે ને....શોભનાબેન :- હા..સારી છે..