ભેંદી ડુંગર - ભાગ 12

  • 2.8k
  • 1.1k

(આગળ ના ભાગ માં જોયેલું કે અઘોરી અમરનાથ તાંત્રિક ને પછાડે છે, છેવટે તાંત્રિક એ લોકો ની મદદ કરવા તૈયાર થાય છે, બધા ધીમે ધીમે ઉપર તરફ આગળ વધે છે )યુવરાજસિંહ તાંત્રિક ને :તું જે જાણતો હોય તે બધું કહી દે નહીંતર...તાંત્રિક :સાહેબ, હું જેટલું જાણું છું તે બધું કેવા તૈયાર છું, મને મરતા નહિ.યુવરાજસિંહ :આ ધંધા નો મુખ્ય માણસ કોણ છે??તાંત્રિક :સાહેબ, નામ તો ખબર નથી, અહીંનો એક મેનેજર રાખેલ છે, એ બધું સાંભળે છે. શેઠ તો કયારેક આવે છે, આ ગુફા માં આવેલા એક રૂમ માં પોતાની હવસ સંતોષી જતા રહે છે. એમની જોડે એક તાંત્રિક હંમેશા હોય