સમજદારી અને જવાબદારી - ભાગ 5

  • 2.1k
  • 854

ભાગ-૫સમય સમય ની વાત છે.સમય તો પોતાનું કામ કર્યા જ કરે છે...ત્રણ મહિના થઈ ગયા છે ઉમંગ નો ફોન હજુ આવ્યો નથી,,,,જયારે પણ મમ્મી કે પપ્પા ફોન કરે ત્યારે તે ફોન તો નથી ઉપાડતો પણ મેસેજ કરે છે.... થાકી ગયો છું,,પરીક્ષા છે,,ગમે ઈ બહાના કાઢે છે.. પણ માં - બાપ ની તો તમને ખબર જ હશે,,હવે મમ્મી -પપ્પા થી રહેવાયું નહી તો દીકરાને સરપ્રાઈઝ આપવા પુણે જવાનો પ્લાન કર્યો,,,આનંદ ને પણ સાથે ચાલવાનું કહ્યું પણ આનંદ ને કોલેજ ની પરીક્ષા ચાલુ થવાની હતી.. બીજા દિવસે.... મમ્મી - પપ્પા સરનામું પૂછતાં પૂછતાં