પ્રેમનો સાથ ક્યાં સુધી… - 60

  • 1.8k
  • 926

ભાગ’૬૦ (વિલિયમ અને એલિના પોતાની નિષ્ફળતા એકબીજાને ગણાવી રહ્યા છે, એ સાંભળીને અલિશા દુ:ખી થાય છે, પણ વિલિયમ અલિશાના મેરેજ ડેનિયલ જોડે ફિકસ કરતાં જ, તેની મદદથી અલિશા ભાગીને ઈન્ડિયા આવે છે અને માનવને મળે છે. હવે આગળ....)   “કંઈ તો કરીશ જ ને મિતા, આફ્ટર ઓલ આ લવ સ્ટોરી પૂરી તો થવી જ જોઈએ ને? હું તો એ બંનેની તડપનો સાક્ષી છું.”   કહીને મેં એક ફોન લગાવ્યો તો ઉત્સુકતાથી મિતા, “તમે કોને ફોન લગાવ્યો છે? વિલિયમને?”   “ડૉ.વિલ્સન... વિલિયમના ફેમિલી ડૉક્ટર. જેની પાસેથી મને અલિશા રિલેટડ માહિતી મળતી હતી.”   મેં આટલું કહ્યું એટલામાં સામે ફોન ઉપાડતાં જ,