પ્રેમનો સાથ ક્યાં સુધી… - 58

  • 1.8k
  • 856

ભાગ-૫૮ (સુજલ અલિશાના ગ્રીસ ગયા પછી એ બંનેના જીવનમાં કેવા વળાંક આવશે તે જાણવા માટે તેને અક્ષતને હિપ્નોટાઈઝ કર્યો અને એ પરથી જાણવા મળ્યું કે અક્ષતનું મોત થશે અને તેનો નવો જન્મ સુહાસના નામે થશે. હવે આગળ....)   એ યાદ આવતાં અમારા મનમાં પનપતી પ્રેમની લાગણીઓ એમના અંતિમ મંઝિલ સુધી પહોંચશે. અમે એકબીજા સાથે જીવવા મરવાના કોલ આપીશું અને અલિશા અને હું અમારક બંનેના મોમ ડેડને મનાવવા તે પાછી ગ્રીસ જશે અને હું જયપુર આવીશ."   "તો તમે મળશો ખરા?"   "હા મળીશું જ ને... તેેઓ નહીં માને તો ભાગી જઈશું પણ જીવન તો એકબીજા સાથે જ વિતાવીશું."   મેં