પ્રેમનો સાથ ક્યાં સુધી… - 52

  • 1.9k
  • 1
  • 888

ભાગ-૫૨ (ડૉ.નાયક અલિશાને તેને ગિફટમાં ડોલ હાઉસ લઈ આપવાનું કહી છૂટા પડે છે. સુજલ ડૉ.કોઠારી એટલે કે વનરાજના નવા જન્મના પિતાને શોધી લે છે અને તેમની સીથે મિત્રતા પણ કેળવી લે છે. એકવાર સુજલ તેમના ઘરે જાય છે. હવે આગળ....)   "તું ચાલ મારી સાથે અને તને જે ગમે તે ચોકલેટ અને કેક લઈ આપું."   મેં અક્ષતને કહ્યું તો તે સાંભળી તેના મમ્મી પપ્પા રોકવા ગયા પણ હું, "વાંધો નહીં, બાળક છે તમે તેને કંઈ ના કહેશો અને  મારે તેને ચોકલેટ તો લઈ આપવી જ જોઈએ, પણ હવે તેને શ્યોર લઈ આપીશ."   બોલીને તેઓ કંંઈપણ આર્ગ્યુમેન્ટ કરે તે