પ્રેમનો સાથ ક્યાં સુધી… - 48

  • 1.8k
  • 1
  • 900

ભાગ-૪૮ (વનરાજ તેના અંતિમ સમયમાં માનદેવીને વચન આપે છે કે આ જન્મમાં મારા કારણે મળેલી દરેક તકલીફોનું પાયશ્ચિત કરીશ અને મારા જ પ્રેમથી તને એ જન્મની દરેક તકલીફોથી દૂર પણ રાખીશ. હવેલી માનદેવીના નામ પર છે ખબર પડતાં તેના જેઠના મનમાં કપટ આવે છે. હવે આગળ....) “રામૂચાચા મેં એકબાર યહાં જરૂર આઉગી, ઉનકો ભી ઢૂંઢ લુંગી... અબ મેં ઉનકે પાસ જા રહી હું...” આજ ભી વો શબ્દ હમારે કાનોમે ગુંજતે હૈ...” એ બોલતાં રામૂદાદા અલિશા સામે અહોભાવથી જોઈ રહ્યા.   અચાનક જ એલિનાને યાદ આવ્યું અને તેને પૂછયું કે, “વો ગુડિયારાની યાની કી માનદેવી કી બેટી?....”   “વો તો ઈસ