પ્રેમનો સાથ ક્યાં સુધી… - 45

  • 1.8k
  • 890

ભાગ-૪૫ (માલિકના મોટા દીકરા પોતાનો ભાગ લઈ જુદો પડી જાય છે. માનદેવીના સસરા આ ઉંમરે ખેતીકામ શરૂ કરે છે અને જયારે માનદેવી સિલાઈ ચાલુ કરે છે. માલિકને મરી જતાં તેમનો મોટો દીકરો માને પોતાના ઘરે લઈ જવા માંગે છે પણ તે નથી જતી. હવે આગળ....) છોટી બહુરાની માલિક ના હોને કે કારણ ખેત કે કામ ના કર પાતી થી તો ઈસ લીએ માલિકનને હમે ખેત બોને કો દે દીયા. ખેત મેં જો પકતા વો આધા હિસ્સા મેં લેતા ઔર આધા વો રખતી, ઈસ તરહ ઘર કા ગુજરાન ચલાતે થે. ઔર હમે ઈસ ઘરમેં આને જાને કા દૂસરા બહાના મિલ ગયા.