પ્રેમનો સાથ ક્યાં સુધી… - 43

  • 1.9k
  • 1k

ભાગ-૪૩ (રામૂદાદા સુજલ અને એ લોકોને કહી રહ્યા છે કે છોટે શેઠને શ્યામાબાઈ નામની કોઈ એક સ્ત્રી પસંદ હતી, પણ માલિકને મંજૂર નહોતું એટલે ગમે તેમ કરીને તેમના લગ્ન છોટી બહુરાની સાથે કરાવી દીધા અને તેની નારાજગી છોટે શેઠે એમના પર ઉતારી. હવે આગળ....) બાદ મેં તો દિનમેં ઉસ લડકી કે સાથ રહને વાલે છોટે શેઠ અબ તો રાત કો ભી વહીં રહને લગે. ઔર જબ ભી છોટે શેઠ ઘર પે હોતે છોટી બહુરાની કો બાહર નિકાલ દેતે ઔર વો કમરે કી બાહર ઈસ જગહ બેઠી રહતી. ઐસા કરતે કરતે સાલ, ફિર ડેઢ સાલ કે ઉપર મહિના બીત ગયા. એક