પ્રેમનો સાથ ક્યાં સુધી… - 41

  • 2.1k
  • 1.1k

ભાગ-૪૧ (રામૂકાકા અલિશાની વાતો સાંભળીને દંગ રહી જાય છે. તેમના સવાલોને ઈગ્નોર કરી ડૉ.નાયક તેમણે માનદેવી અને તેમના પતિ વિશે જણાવવા કહે છે. લગ્નની પહેલી જ રાતે તેમનો પતિ તેમણે રૂમની બહાર કાઢી મૂકે છે, ઉપરથી તેમની સાસુ પણ જેમ તેમ બોલે છે. હવે આગળ....) કોઈપણ પર જયારે વીતે ત્યારે જ એને ખબર પડે છે કે જીવનનું સત્ય કેટલું ખતરનાક છે, તેની વેદના કેટલી ભયાનક છે. બાકી હેરાન કરનાર કે ટોણા મારનારને માટે તો આ આમ વાત છે, એમને તો ખાસ ખબર પણ નથી હોતી કે જીવનમાં જ્યારે લપડાક પડે તો ત્યારે તે કેવી પડે છે કે તેની અસર કેવી