પ્રેમનો સાથ ક્યાં સુધી… - 40

  • 2k
  • 1.1k

ભાગ-૪૦ (જયસિંહ ના મુખેથી સાંભળીને માનદેવીનું ગામ અને તેમના પતિની નાપસંદગી હતા તે તો જાણવા મળી ગયું. પણ કેમ તેનાથી જયસિંહ બિલકુલ અજાણ હતો. અલિશા યાદ કરે છે, પણ એકધારું નહોતું એટલામાં જયસિંહને રામૂકાકા યાદ આવે છે. હવે આગળ....) “રામૂ ઓ રે રામૂ તું કૈસા હૈ? રામૂ તું સબ્જી લે કે આયા કી નહી. પતા હૈ ના અમ્મા ફિર તેરે કો હી બોલેગી. ફિર હમસે મત કહીઓ... ઔર કહાં હૈ તુમ્હારા ચિત્ત, સબ બાતે ભૂલ જાતે હો... તુમ્હારે મનમેં ડાંટ કા અસર રહેતા હિ નહીં, કયા કરે અબ...” “અબ બોલો ભી કુછ... અમ્માને ડાંટા કયા તુમ કો? કભી કહા યાદ