પ્રેમનો સાથ ક્યાં સુધી… - 38

  • 2.1k
  • 1.1k

ભાગ-૩૮ (અલિશાને પોતાનો મોહલ્લો જોઈ નવાઈ લાગે છે અને એક મોટી હવેલી જેવા મકાન આગળ ઊભી રહેતા એ ઘરનો માલિક એના વિશે પૂછે છે. જયારે તેને ખબર પડે છે કે આ તેની દદિયાચાચીનો નવો ભવ છે, ત્યારે તેને નવાઈ લાગે છે અને એમના અને એમના પતિ વિશે જણાવી રહ્યો છે.  હવે આગળ....) “પહાડી જૈસા સીના ઔર ગોરા જૈસે ઉનકા કલર થા. એમની મુછો રજવાડી, જૈસે કી કહી કે રાજા કી ના હો. વો એક લઠ્ઠ લે કે ઘૂમતે થે ઔર લઠ્ઠ દાવમેં વો માહિર થે. પૂરે રાજસ્થાનમેં લઠ્ઠ દાવમેં કોઈ ઉનકો હરા ના શકતા થા. વૈસે તો વો ઉસ સમય