પ્રેમનો સાથ ક્યાં સુધી… - 34

  • 2k
  • 1k

ભાગ-૩૪ (પાંચે જણા એટલે કે માનવ, ડૉ.અગ્રવાલ અને જ્હોન ફેમિલી પહેલાં જયપુર સાઈટ સીન દેખે છે અને પછી લંચ લે છે. બરોલી તરફ જતાં વચ્ચે ગાડી ઊભી રાખે છે ત્યાં સુજલ મહેતા પોતાના અલિશાને હિપ્નોટાઈઝ કરશે એવું ડૉ.અગ્રવાલને જણાવે છે. હવે આગળ....) “પરફેક્ટ તૈયારી તો કરી લીધી છો પણ... ચાલો આગળ જેમ યોગ્ય લાગે તેમ ડીસીઝન લેશું.” મેં કહ્યું. “હા, એ જ બરાબર છે, ચાલો ત્યારે સફરમાં આગળ વધીએ.” બરોલી ક્યારે નજીક આવશે અને ક્યારે આવશે તેની રાહ તો મારાથી જ નહોતી જોવાતી અને મનમાં પણ ઘણી આશંકા ઉમડતી હતી. પણ જેની આપણે રાહ જોઈ રહ્યા હોય તેમ તેમ એ