પ્રેમનો સાથ ક્યાં સુધી… - 33

  • 2.3k
  • 1.2k

ભાગ-૩૩ (અમે રિસોર્ટ પહોંચ્યા અને રિસોર્ટની પ્રોપર્ટી માણી અને તો બાળકો ગેઈમ ઝોન અને એડવેન્ચર પાર્કમાં થી ઊંચા જ આવી નહોતા રહ્યા. અમે વિલિયમને સમજાવી બરોલી જવા નક્કી કર્યું. ડૉ.અગ્રવાલના પત્ની તેમના બાળકો સાથે તેમના રિલેટીવને મળવા ગયા અને અમે બરોલી જવા નીકળ્યા. હવે આગળ....) “ના કહ્યું તો ખરું અને આગ્રહ પણ ઘણો કર્યો, પણ મારા માટે અલિશા પાસે રહેવું જરૂરી હતું અને તમને પ્રોમિસ પણ આપેલું એટલે ત્યાં ના ગયો.” ડૉ.અગ્રવાલ એટલું બોલ્યા ત્યાં તો... એટલામાં તુફાન આવી ગઈ અને એમાં ડૉ.અગ્રવાલ આગળની સીટ પર, વિલિયમ ફેમિલી વચ્ચેની અને હું પાછળની સીટ પર ગોઠવાઈ ગયો અને બરોલી તરફ જવા