પ્રેમનો સાથ ક્યાં સુધી… - 32

  • 2.3k
  • 2
  • 1.1k

ભાગ-૩૨ (ડૉ.અગ્રવાલના ફોર્સથી વિલિયમ, સુજલ અને તે હોટલમાં મળે છે. વાતવાતમાં ખબર પડી હોય તેમ તેઓ પણ ફેમિલી સાથે ટ્રીપ પર જવાની રજુઆત કરે છે, જેને વિલિયમ ના નથી કહી શકતો અને તેેઓ રિસોર્ટ પહોંચે છે. રિસોર્ટની પ્રોપર્ટી સુંદર હોવાથી માનવને મિતા નહીં લાવ્યાનો અફસોસ થાય છે. હવે આગળ...) રિસોર્ટની પ્રોપર્ટી જોયા બાદ મને તો મિતાને લઈને ના આવ્યો તેનો અફસોસ થયો. પણ એ અફસોસ મનથી ઝાટકી ફટાફટ ફ્રેશ થઈ બહાર નીકળ્યો તો વિલિયમ રિસર્ચ સેન્ટર જતો હતો એટલે તેની સાથે રિસર્ચ સેન્ટર ગયો. તે તેનું કામ કરતો રહ્યો અને હું આજુબાજુ ફરીને ટાઈમ પાસ કર્યો. મોડી રાતે અમે પાછા