પ્રેમનો સાથ ક્યાં સુધી… - 29

  • 2.1k
  • 1
  • 1.1k

ભાગ-૨૯ (માનની મા તેની સાસુને વિનંતી કરે છે કે તે માનને બરાબર સાચવે. માનની વિદાય થતાં માની પાસે રહેવા ખૂબ રડે છે પણ તેના પિતા બોલતાં તેમના ડરથી ચૂપ થઈ જાય છે. તેની બહેનો અને બુઆ તેને સમજાવે છે. તેની સાસરીના ગામની બહાર તેઓ રોકાય છે. હવે આગળ...) આંખોમેં બહોત સારે આસું લેકર માં કો સિર્ફ દેખતે રહ ગયે ઔર રોતે રહે. હમારી મા કી યહીં હાલત થી, વો ભી બાઉજી કે ખૌફ લગ રહા થા ઔર ઉસકી વજહ સે ઉસને આગે આ કે હમે ગલે ના લગાયા કી હમારે સિર પે હાથ રખા. “તુમ્હારે સસુરાલ કે ગાઁવ કા નામ