પ્રેમનો સાથ ક્યાં સુધી… - 25

  • 3k
  • 1
  • 1.8k

ભાગ-૨૫ (માનના પિતા માનની માંની વાત સાંભળવાની ના પાડી અને તેનું સાસરું જ તારું સાચું ઘર છે. સાસરીમાં નિભાવવાની સલાહ સાથે અહીં પાછી ના આવતી અને એમની વાત માનજે નહીંતર કંઈપણ ફરિયાદ આવશે તે નહિં ચાલે એવી ગર્ભિત ધમકી પણ આપે છે. પછી લગ્નની રસ્મો ની એક રસ્મ જયમાલા શરૂ થાય છે. હવે આગળ....) "હમ બાત તો કર શકતે હૈ, પર ઘર કે બડે વહાં તો હોતે હે ના, તો હમ બોલ ભી કૈસે શકતે હૈ. બોલના ભી હો તો બોલે કૈસે... વો ભી તો બોલ નહીં રહે થે ના... હમારી જયમાલા મેં સિર્ફ ઉનકે દોસ્ત હી મજાક કર રહે