પ્રેમનો સાથ ક્યાં સુધી… - 22

  • 2.3k
  • 1.3k

ભાગ-૨૨ (ઉમંગ રસેશને ત્યાં ડીનર કરવા આવે છે, પણ તેને સંકોચાતો જોઈ રસેશ મજાક કરી તેનો સંકોચ દૂર કરે છે. સુજલ પોતાની વાત શરૂ કરે છે, જેમાં માનદેવીની માતા આપણે માનને દગો કરી રહ્યા છીએ એવું તેના પિતાને કહે છે. હવે આગળ....) "બસ માન કો દેખકર મુજે રોના આતા હૈ કી જબ ઉસે પતા ચલેગા કી ઉસકે સાથ ધોખા હુઆ હૈ તો? ઔર વો ભી ઉસકે મા બાબુજીને હી ધોખા દીયા હૈ તો? ઉસ પે કયાં બીતેગી? યે ખાના, પીના, અચ્છે કપડે સબ ઔર ઉસકી ખુશી ચાર દિન કે ચાંદની જૈસી હૈ, યે પતા ચલેગા તો? હમ તો કહ રહે