પ્રેમનો સાથ ક્યાં સુધી… - 21

  • 2.5k
  • 1
  • 1.4k

ભાગ...૨૧ (ઉમંગ નહોતો આવ્યો એટલે રસેશ, નચિકેત એમની સાથે સાથે મારી પણ કોલેજની પોલ ખોલી અને આ બધામાં સૌથી વધારે મજા મિતા લઈ રહી હતી. ઉમંગને એક્સીડન્ટ થયો છે એ ખબર પડતાં અમે સીટી હોસ્પિટલ પહોંચ્યા. પણ તેને ખાસ વાગ્યું ના હોવાથી અમે બીજા દિવસે મળીએ કહી છૂટા પડયા. હવે આગળ....) "આ લોકો મોડે સુધી ગપ્પા મારશે અને આપણે કીચનમાં રહેવું ના પડે એટલે..." મીનાએ આટલું બધું કેમ લાવ્યા, તેનું કારણ કહીને મિતાએ બધું ફ્રીઝમાં મૂકી દીધું. નચિકેત આવી ગયેલો પણ ઉમંગ હજી નહોતો આવ્યો એટલે મિતા બોલી કે, "ઉમંગને ફોન તો કરો અને પૂછો કે કયાં સુધીમા આવશે?" રસેશે