પ્રેમનો સાથ ક્યાં સુધી… - 19

  • 2.4k
  • 2
  • 1.4k

ભાગ...૧૯ (ડૉ.વિલ્સન અને ડૉ.નાયક એકબીજાને તેમની સિચ્યુએશન સમજાવે છે, પણ સુજલ વાત આગળ વધારે તે સમયે આરામની જરૂરિયાત સમજી તે વાત બતાવવી રોકી લે છે. બીજા દિવસે ઉમંગ ઉત્સુકતાવશ અલિશાના કેસવાળી ફાઈલ શોધવા મથે છે પણ તે મળતી નથી. હવે આગળ...) “જીવનમાં પણ આવું જ હોય છે કે શું થશે અને ક્યારે થશે એ કહેવું કોઈના માટે શક્ય નથી. કેમ કે કુદરત આગળ કોઈનું ચાલતું નથી. એમ જ ઉમંગ કોઈ વસ્તુની મજા એકદમ નથી મળતી તેના માટે રાહ જોવી પડે બરાબર...” સુજલ ઉમંગ સામે પોતાનો વિચાર કહે છે. “જી સર...” “સારું એ તો કહે કે તને ફાઈલ મળી કે નહીં?”