પ્રેમનો સાથ ક્યાં સુધી… - 18

  • 2.8k
  • 1
  • 1.6k

ભાગ...૧૮ (ડૉ.વિલ્સન સુજલ પાસેથી અલિશા રિલેટડ વાત જાણે છે. સુજલ પોતાની વાત એમના આગળ રાખી દે છે. અલિશાને લઈ વિલિયમ ફેમિલી ભારત આવે છે. અલિશાના પેરેન્ટસ સાથે વાત કરીને તે પોતાની વાત આગળ વધારવા પર વિરામ આપે છે. હવે આગળ....) બધાને બગાસાં ખાતા જોઈ મારા મનમાં થયું કે આમ પણ શરીર અને મનની બેઝિક જરૂરિયાત વિશે વિચારીવું જ પડે એમ વિચારીને કહ્યું કે, “ચાલો આજે આપણે આ વાત પર વિરામ મૂકીએ અને કાલે મળીને ફરી કન્ટીન્યૂ કરીશું.”   ઉમંગ કંઈ કહે તે પહેલાં જ નચિકેત બોલ્યો કે, “સુજલ તારી વાત બરાબર છે. આપણે કાલે મળીએ, આમ પણ બગાસાં ખૂબ આવી