પ્રેમનો સાથ ક્યાં સુધી… - 17

  • 2.9k
  • 2
  • 1.6k

ભાગ. ...૧૭ (અલિશાને એપોઈન્ટમેન્ટ મુજબ વિલિયમ ફેમિલી ના લાવતાં માનવને ઓકવર્ડ લાગે છે પણ તે તેમના નેટિવ ગ્રીસ જતાં રહ્યા છે તે ખબર પડતાં સુજલ નિરાશ થઈ જાય છે. પણ એક દિવસ એલિનાનો ફોન આવે છે અને તે તેના ફેમિલી ડૉ.વિલ્સન માટે ટાઈમ લે છે. નક્કી કરેલા સમયે ફોન આવે છે. હવે આગળ....)  "બડી દીક્કતો કે બાદ ભી મુજે ઈતના હી સમજમેં આયા કી ઉસે ઉસકે ઘર... વાપિસ જાના હૈ..."  અલિશા ત્યાં પણ આવો જ બડબડાટ કરે છે, એ સાંભળીને નવાઈ લાગતાં મેં ફરીથી એમને પૂછ્યું."કયાં.... કયાં બોલા ઉસને?"  "ઘ... ર... જાના હૈ ઐસા હી કુછ બોલા ઉસને. મૈંને ઉસે