પ્રેમનો સાથ ક્યાં સુધી… - 15

  • 2.7k
  • 1
  • 1.6k

ભાગ...૧૫ (અલિશા રોવાની સાથે બડબડાટ કરતાં બેભાન થઈ જાય છે. એલિનાને સમજાવી સુજલ જતો રહે છે. અલિશાને સુજલ હિપ્નોટાઈઝ થેરેપીથી તેના પૂર્વજન્મ વિશે પૂછે છે, જેમાં તેની બંને બડી બેહનોના લગ્નપ્રસંગો ચાલી રહ્યા છે. હવે આગળ....)  "કોઈ બાત નાહી હમ જમીનદાર સે માંગ લેતે હૈ?"  "હા, વો ઠીક રહેગા, પહેેેલે જૈસે હમને ખેત રખે થે ઐસે હી ગિરવે તો કુછ રખના હોગા ના?"દહેજ દેના પડેગા સુનતે હી માંને પૂછા,  "યે ઘર હૈ ના?"  "ફીર હમ કહાં ઔર હમાર બિટવા છત કે બીના?"બોલતે બોલતે હમાર મા રો પડી મગર હમ ઉસકે પાસ ના જા ન શકે. હમારે બાઉજી બોલે કી,  "કોનો