પ્રેમનો સાથ ક્યાં સુધી… - 14

  • 2.6k
  • 1.6k

ભાગ...૧૪ (સુજલ અને એક અંકલ મનને તાજગી કેમ કરીને મળે તે વાત કરી રહ્યા છે, એટલામાં એલિના માનવને બોલાવી અલિશા પાસે લઈ જાય છે. અલિશા એક છોકરીની વાતો સાંભળી પોતાનો પૂર્વજન્મ યાદ આવી જાય છે અને તે બોલી રહી છે, હવે આગળ....)  "ઉન્હોં ને તો હમે કહ દીયા કે નિકલ જાઓ હમાર કક્ષસે ઔર હમાર ઘર સે ભી... તુમ હમાર પસંદ ના હો. હમ કો તો હમાર બાઉજીને બ્યાહ દીયા તો અબ હમ કહાં જાયે..."  "તો તુમને અપને બાબુજી કો ના બતાયા?"  "કૈસે બતલાયે? હમ તો ઘર મેં વૈસે ભી કીસીકો પસંદ નાહીં, તીસરે હમ જો થે ઔર વો ભી