પ્રેમનો સાથ ક્યાં સુધી… - 10

  • 2.9k
  • 1
  • 1.6k

ભાગ...૧૦ (ડૉ.અગ્રવાલની મેરેજ એનિવર્સરીની પાર્ટીમાં વિલિયમ અને માનવની વાતચીતને અવિએ ભંગ કરી. અલિશા એકદમ મારવાડી બોલી રહી હતી અને એ વાતને ટાળવા માનવે નાટકનું નામ આપ્યું અને બધા મહેમાનોને વિખેર્યા. અલિશા બેભાન થતાં મેં ડૉ.અગ્રવાલને ચેેક કરવા વિનંતી કરી. હવે આગળ....)  "કાલે અલિશાને ચેક કરી અને મને તેનો રિપોર્ટ ચોક્કસ જણાવજો અને ખાસ કરીને તેના પેરન્ટસના મનમાં કંઈ બીજી વાત હોય તો પણ... પ્લીઝ આટલી ફેવર કરજો."  મારા માટે તે રાત પસાર કરવી ઘણી અઘરી હતી.ધ્યાનપૂર્વક સાંભળી રહેલા બધામાં થી રસેશે પૂછયું કે,"વારંવાર અલિશાનું બેભાન થવું એ તો આશ્ચર્ય છે જ અને એનું કારણ જાણવું વધારે આશ્ચર્ય હશે.... શું હતું