પ્રેમનો સાથ ક્યાં સુધી… - 9

  • 3.1k
  • 1
  • 1.8k

ભાગ...૯ (સુજલ મહેતા તેની પત્ની મિતાને મસ્કા મારે છે, પણ તે સફળ થતો નથી. તેમના મિત્રો આવતાં જ ડીનરને ન્યાય આપી અને આગળ વાત વધારી. વિલિયમ અને સુજલ ડૉ.અગ્રવાલની પાર્ટીમાં ભેગા થાય છે અને વાત કરે છે કે અલિશાને હવે કંઈ જ યાદ આવ્યું નથી અને એવામાં જ અવિ.... હવે આગળ....)  અલિશા વિશે મારા પૂછવા પર જહોને કહ્યું કે,"ડૉ.નાયક ત્યાર થી તો આજ સુધી તમે કહ્યું એવું કંઈ જ નથી બન્યું. અત્યાર સુધી તો તે નોર્મલ લાઈફ જીવી રહી છે. અમારે પણ તમને કે ડૉ.અગ્રવાલને તાબડતોબ બોલાવવા પડે એવી કોઈ પરસ્થિતિ ઊભી નથી થઈ."  "ઉસકી ખુશી હમારે લીએ સબસે જયાદા